સ્ટ્રગલ / તારક મહેતાનો અબ્દુલ 8 વર્ષ સુધી હતો બેરોજગાર, આજે પ્રતિ ઍપિસોડ આટલી ફી મળે છે

tarak maheta's abdul struggle story

તારક મહેતા શૉ દરેક લોકોનો લોકપ્રિય શૉ છે. તેમાં રહેલા દરેક પાત્રોની પણ એક અલગ ઓળખાણ છે અને સૌ તેમને પ્રેમ પણ કરે છે. અલગ પાત્રની અલગ ફી છે, ત્યારે દરેકને એક પ્રશ્ન હંમેશા થતો હશે કે શૉમાં અબ્દુલનુ પાત્ર ભજવનાર શરદ સાંકલાને કેટલા પૈસા મળે છે. તેમને ઇન્ડસ્ટ્રીમાં 25 વર્ષથી વધુ સમય થઇ ગયો છે. અહીં સુધી પહોંચવામાં તેમને ઘણા સંઘર્ષનો સામને કરવો પડ્યો છે. તેમના જીવનમાં એક સમય એવો હતો જ્યારે તેમને કામ માટે ધક્કા ખાવા પડતા હતા. એકવાર તેમણે ઠાની લીધુ બાદમાં ક્યારેય પાછુ વળીને તેમણે જોયુ નથી. 

બ્રેકિંગ ન્યૂઝ