મનોરંજન / 'તારક મેહતા'માં દયા બનશે દિવ્યાંકા? જાણો અભિનેત્રીએ કયો મોટો ખુલાસો કર્યો

TARAK MAHETA KA OOLTA CHASMA

ગત સપ્તાહે એવાં સમાચાર આવ્યા હતા કે હવે દયાબેનનું પાત્ર હવે યે હૈ મોહાબ્બતેની ઇશિતા ભલ્લા એટલે કે દિવ્યાંકા ત્રિપાઠી દ્વારા પ્લે કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ