બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / તારા સુતરિયાના દેશી લુક્સે તો સોશ્યલ મીડિયામાં આગ લગાવી દીધી, તસવીરો જોઇ ફેન્સ પાણી-પાણી

photo-story

5 ફોટો ગેલેરી

Photos / તારા સુતરિયાના દેશી લુક્સે તો સોશ્યલ મીડિયામાં આગ લગાવી દીધી, તસવીરો જોઇ ફેન્સ પાણી-પાણી

Last Updated: 05:52 PM, 9 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Tara Sutaria Hot Pics: બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયાએ હાલમાં જ પોતાના દેસી લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. તારા સુતરિયા તેના દેસી લુકમાં છવાઈ ગઈ છે, અભિનેત્રીની કાતિલ આંખોએ ચાહકોને ઘાયલ કર્યા હતા. (Photos: instagram)

1/5

photoStories-logo

1. તારા સુતરિયાનો સેક્સી દેશી અવતાર

તારાએ તેના ઇન્સ્ટાગ્રામ પર લહેંગા પહેરેલી કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે, જેમાં તેની સુંદરતા અને કિલર આંખો ચાહકોને ઘાયલ કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. દેસી લુક

બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયાએ હાલમાં જ પોતાના દેસી લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. તારાએ તેના ઇન્સ્ટાગ્રામ પર લહેંગા પહેરેલી કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે, જેમાં તેની સુંદરતા અને કિલર આંખો ચાહકોને હેરાન કરી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સ્ટાઇલિશ ઇયરિંગ્સ

આ તસવીરોમાં તારાએ ખુલ્લા વાળ, લાઇટ મેકઅપ, સ્ટાઇલિશ ઇયરિંગ્સ અને નેકલેસ વડે તેની ખુબસુરતીને વધુ નિખારી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સુંદરતા

અભિનેત્રી સેક્સી અદામાં હાથને ચહેરા પર મુકેલી જોવા મળે છે. કપાળ પર બિંદી અને ડીપ નેક બ્લાઉઝ તેના દેખાવને વધુ આકર્ષક બનાવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. તારાનો આ દેસી લૂક

તારાની આ તસવીરો બ્લેક એન્ડ વ્હાઇટમાં પણ છે, જે તેના દેસી અવતારને વધુ સુંદર રીતે રજૂ કરે છે. તારાનો આ દેસી લૂક તેના ફેન્સ માટે કોઈ ગિફ્ટથી ઓછો નથી અને તેની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ચાહકો તેના ખૂબ વખાણ કરતા જોવા મળે છે અને હવે તેઓ તેના નવા પ્રોજેક્ટની પણ રાહ જોઈ રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Tara Sutaria Hot Pics Tara Sutaria BOLLYWOOD

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ