બોલિવૂડ / વિકાસ દુબેના ઍન્કાઉન્ટર પર તાપસી પન્નૂ બોલી કે પછી કહે છે કે બૉલીવુડ ફિલ્મો...

tapsee pannu's comment on vikas dubey's encounter

મધ્યપ્રદેશથી કાનપૂર લઇ જવાઇ રહેલા આરોપી કે જેનું શૂટઆઉટમાં મૃત્યુ થયુ તે વિકાસ દૂબે કેસ પર તાપસી પન્નુએ ટિપ્પણી કરી છે. તાપસી તેની ફિલ્મો સિવાય તેના બેધડક વિચારો માટે પણ જાણીતી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ