સુરત / સૂર્યપુત્રી તાપી મૈયાનો આજે અવતરણ દિવસ, શહેરીજનોની આગેવાની હેઠળ નદીને 700 મીટર લાંબી ચુંદડી અર્પણ કરાઇ

tapi river birthday celebrated in surat 700 meters long chundi offered

આજે સૂર્યપુત્રી તાપી મૈયાનો જન્મદિવસ હોવાથી સુરતમાં શહેરીજનો તેમજ કેટલાંક આગેવાનોએ સાથે મળી નદીની પૂજાઅર્ચના કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ