તાપી / વરસાદ પડતા કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું, સહેલાણીઓમાં આનંદનો માહોલ

તાપી જિલ્લામાં એવા ઘણા સ્થળો આવેલા છે, જ્યાં કુદરતે ખોબે ખોબા ભરીને સૌંદર્ય વેર્યું છે. જેમાં ચોમાસાના દિવસોમાં તો કુદરતનો આ નજારો અહીં સોળે કળાએ ખીલી ઉઠે છે, જેને જોવા અને માનવાને માટે સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. પરંતુ કેટલીક અગવડતાનો સામનો તેમને કરવો પડતો હોય છે .

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x