તાપી / ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં ડેમના 13 દરવાજા ખોલાયા

તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. હાલમાં ડેમની સપાટી 343.52 ફૂટે પહોંચી છે. ત્યારે હવે ડેમના 22 દરવાજામાંથી 13 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી 1 લાખ 73 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે, જેની સામે ડેમમાં પાણીની 1 લાખ 21 હજાર ક્યૂસેક આવક થઈ રહી છે. તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે આસપાસના ગામને અલર્ટ કરાયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ