સ્પોર્ટ્સ / પાકિસ્તાની બૉલર તનવીરે ઇમરાન ખાનને લીધા આડેહાથ, કહ્યું આપણે ડાકુઓ...

tanvir ahmed on imran khan

પાકિસ્તાન ક્રિકેટમાં એક નવો વિવાદ સામે આવ્યો છે. જેની ઝપેટમાં ખુદ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન પણ આવી ગયા છે. પાકિસ્તાનમાં ઘરેલુ ટૂર્નામેન્ટ અંતર્ગત ડિપાર્ટમેન્ટલ સ્તર પર મેચ રમાય છે. કરાચી સૂઈ-ગેસ ડિપાર્ટમેન્ટ ટીમને બંધ કરી દેવામાં આવી છે. આ ટીમ તરફથી શોએબ મલિક, મોહંમદ આમિર, બાબર આઝમ, ફવાદ આલમ જેવા ખેલાડી રમતા હતા. ડિપાર્ટમેન્ટના ખેલાડીઓએ મુખ્યાલય બહાર વિરોધ પ્રદર્શન પણ કર્યું. આ પ્રદર્શનમાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર તન્વીર અહમદ પણ સામેલ થયો અને વડા પ્રધાન ઇમરાન ખાનને લપેટામાં લઈ લીધા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ