પ્રારંભ / તન્વી પ્રોડક્શન દ્વારા ગુજરાતના સૌથી પહેલા રિયાલિટી શોની VTV પર શરૂઆત, સવા કરોડ જીતવાની તક

Tanvi Productions launches Gujarat's first reality show on VTV

ગુજરાતનો સૌથી પહેલો રિયાલિટી શો VTV પર શરૂ થવા જઈ રહ્યું છે જેની આજે CM રૂપાણીએ વીડિયો સંદેશના માધ્યમથી શરૂઆત કરાવી છે. આ શોમાં ગુજરાતીઓને સામાન્ય જ્ઞાનના સવાલના જવાબમાં સવા કરોડ જીતવાની સુવર્ણ તક મળી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ