બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / Relationship / અભિનેત્રીની પાઈવેટ પાર્ટની તસવીર થઈ હતી લીક, જે બ્રેકઅપનું બની કારણ? વર્ષો બાદ મોટો ખુલાસો
7 ફોટો ગેલેરી
Last Updated: 02:51 PM, 10 September 2024
1/7
2/7
હવે તનુજ પણ પરિણીત છે અને ટૂંક સમયમાં અભિનેતા પણ પિતા બનવા જઈ રહ્યો છે. પરંતુ આ દરમિયાન ફરી એકવાર તેનું જૂનું અફેર ચર્ચામાં આવ્યું છે, જ્યારે તે કમલ હાસનની પુત્રીને ડેટ કરી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે, જ્યારે અક્ષરા હસન અને તનુજ વિરવાની રિલેશનશિપમાં હતા ત્યારે મોટો વિવાદ થયો હતો.
3/7
4/7
5/7
6/7
7/7
તનુજ વિરવાનીએ જણાવ્યું કે અક્ષરાની પ્રાઈવેટ તસવીરો લીક થયા બાદ જ તમામ સમસ્યાઓ શરૂ થઈ હતી. તેણે કહ્યું, 'લીક થયેલા ફોટાને લઈને જે કંઈ પણ થયું, કાં તો તમે માનો કે મેં કર્યું છે, અથવા તમે માનો છો કે મેં કર્યું નથી અને તે કિસ્સામાં તમારે મારા માટે સ્ટેન્ડ લેવો પડશે. પણ તેણે તેમ કર્યું નહિ. મને લાગે છે કે દરેક પાસે પોતપોતાના કારણો છે અને તે હવે કોઈ વાંધો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ