અંધશ્રદ્ધા / મહિલાઓ માટે ચેતવણી રૂપ કિસ્સો: પુત્ર પ્રાપ્તની ઘેલછામાં મહિલાએ લાજ ગુમાવી, તાંત્રિક વારંવાર કરતો રહ્યો દુષ્કર્મ

tantrik rape on woman in savarkundala

સાવર કુંડલા હાથસણી રોડ પર રહેતા એક તાંત્રિકે પોતાની શિષ્યાને જ પુત્ર પ્રાપ્તિ ની વિધિ કરવાના બહાને બોલાવી બળાત્કાર ગુજર્યો...જોકે પોલીસે ગણતરીના કલાકોમાં લંપટ ગુરુ ને દબોચી લીધો શું છે હકીકત જોઈએ આ રિપોર્ટમાં 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ