સૂચના / સંભવિત વાવાઝોડાના લઈને પોરબંદરમાં તંત્ર અલર્ટ 

Tantric Alert in Porbandar with a possible thunderstorm

સંભવિત વાયુ વાવાઝોડુ ત્રાટકે તેવી આગાહી બાદ પોરબંદર વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે. પોરબંદર જિલ્લા કલેક્ટરની સૂચના શહેરી વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોને અલર્ટ કરવામાં આવ્યા છે. વાયુ નામનું વાવાઝોડુ ગુજરાત તરફ  આગળ વધી રહ્યું છે. ત્યારે પોરબંદર નગર પાલિકા દ્વારા ખાસ તૈયારીઓ શરૂ કરી દેવમાં આવી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ