સજા / ફેનિલને ફાંસીની સજા બાદ સુરત કોર્ટનો વધુ એક મોટો ચુકાદોઃ માતા-પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર તાંત્રિકને આજીવન કેદ

tantric akmal baba sentenced to life imprisonment mother daughter rape case surat

ગુજરાતમાં ચકચાર મચાવનારા ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ગુરુવારે સુરત કોર્ટે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી હતી. ત્યારે સુરત કોર્ટે દુષ્કર્મ કેસમાં આજે વધુ એક આરોપીને દોષિત ઠેરવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ