મુંબઇ / ફૂટપાથ પર સૂઇ રહેલા પરિવાર માટે કાળ બન્યું ઓઇલ ટેન્કર, બેનાં મોત

Tanker runs over, kills 2 on Mumbai footpath

મુંબઇના વખરોલીમાં ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. જેમાં એકવાર ફરી ફુટપાથ પર સૂવાનું લોકો માટે મોત બની ગયું છે. શનિવાર રાતે એક ટેન્કર ફૂટપાથ પર સૂઇ રહેલા લોકો પર ફરી વળ્યું જેના કારણે તેમના મોત નિપજ્યાં છે. આ દૂર્ઘટનામાં બે મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું જ્યારે આ દૂર્ઘટનામાં બીજા અન્ય ઘાયલ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ