VTV Reality Check / કચ્છમાં સાર્વત્રિક વરસાદ છતા ટેન્કર રાજ યથાવત

કચ્છમાં સાર્વત્રિક વરસાદ છતા ટેન્કર રાજ યથાવત છે. VTVના રિયાલીટી ચેકમાં મોટો ખુલાસો થયો છે. જેમાં લાખઓના માસિક ખર્ચ સાથે ટેન્કર ફરી રહ્યા છે. ભૂજ શહેરમાં દૈનિક 40 MLD પાણીની જરૂરિયાત છે. અને ભૂજમાં દરરોજ 150 જેટલા પાણીના ટેન્કર દોડે છે. ભૂજને નર્મદામાંથી 40 MLD અને પાલિકાના સ્ત્રોતમાંથી 11 MLD પાણી મળે છે. અને આ વર્ષે કચઅછમાં 260 ટકાથી પણ વધુ વરસાદ થયો છે. ત્યારે પૂરતું પાણી મળે છે છતા પણ કેમ ટેન્કર રાજ ચાલે છે તે મોટો સવાલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ