આગ / વડોદરાઃ સમા-સાવલી રોડ પર પેટ્રોલ પંપ પાસે ટેન્કરમાં આગ લગાતા અફરાતફરીનો માહોલ

Tanker Fire near petrol pump Sama savli Road Vadodara

સુરતની ઘટના બાદ રાજ્યમાં ફાયર વિભાગ દ્વારા અનેક જગ્યાઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના સમા સાવલી રોડ પર પેટ્રોલ પંપ પાસે ટેન્કરમાં આગ લગવાની ઘટના સામે આવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x