ટોપલેસ થઇને આ અભિનેત્રીએ મચાવી સનસની, ઇન્ટરનેટ પર વાયરલ થયા Photos

By : krupamehta 04:24 PM, 12 October 2018 | Updated : 04:25 PM, 12 October 2018
મુંબઇ: સોશિયલ મીડિયા પર હાલ સ્ટાર્સ ખૂબ એક્ટિવ રહે છે. સ્ટાર્સ મોટાભાગે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફથી જોડાયેલી ચીજો શેર કરતા રહે છે. હવે આ કારણથી બીજી એક સ્ટારે ફોટો શરે કર્યો છે. જેને ચારે બાજુ ખળભળાટ મચાવી દીધો છે. આ ફોટો કોઇ બીજાનો નહીં કાજોલની બહેન અને અભિનેત્રી તનીષા મુખર્જીનો છે. તાજેતરમાં જ આ ફોટો તનીષાએ શેર કર્યો છે. ટોપલેસ પિક્ચરમાં તનીષાએ પોતાનો બોલ્ડ અંદાજ દેખાડ્યો છે. 
 

તનીષાનો આ ફોટો કોઇ ફોટો શૂટનો છે. જે એને તાજેતરમાં જ કરાવ્યો છે. ફોટોશૂટના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોસ બાદ તનીષાના પ્રશંસકો પણ દંગ રહી ગયા છે. ફોટામાં તનીષા ટોપલેસ છે અને ઉપર કંઇ પહેર્યું નથી.
 

તનીષાનો આ બેકલેસ ફોટો ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે. લોકો આ ફોટાને જોરદાર જોઇ રહ્યા છીએ અને ફોટો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જો કે આ પહેલા પણ તનીષા આવા ફોટો શેર કરી ચુકી છે. 

તનીષા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. થોડાક દિવસો અગાઉ તનીષાનો એક ફોટોશૂટ પણ આવ્યો હતો. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એમાં તનીષાને ટ્રોલ પણ કરી દેવામાં આવી હતી. પરંતુ તનીષાને એનાથી કોઇ ફરક પડતો
નથી. 
 Recent Story

Popular Story