કલેક્શન / અજયની 'તાન્હાજી'એ તોડ્યો બોલિવૂડના દબંગ ખાનનો રેકોર્ડ, કરી રહી છે છપ્પરફાડ કમાણી

 Tanhaji: The Unsung Warrior 27 Day 4th wednesday Box Office Collection

અજય દેવગન, કાજોલ અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર' રિલીઝ થયાને 4 અઠવાડિયા પૂરા થવા આવ્યા છે, પરંતુ ફિલ્મ સતત બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મ રિલીઝ થયાના 25 દિવસે પણ થિયેટર્સમાં ફિલ્મ ધૂમ મચાવી રહિી છે. હાલના આંકડા જોઈને લાગે છે કે, આવનારા દિવસોમાં 2-3 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. એવામાં ફિલ્મ 255 કરોડની આસપાસનું કલેક્શન કરી શકે છે. જોકે, આ અંગે હાલ કોઈ ઓફિશિયલ માહિતી મળી નથી.

બ્રેકિંગ ન્યૂઝ