મહાવિવાદ / સૈફ અલી ખાનના ઘરની બહાર પોલીસ સુરક્ષા વધી : દિગ્ગજ કલાકારો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

 tandav's controversy Complaint filed against veteran artists

સૈફ અલી ખાન સ્ટારર વૅબ સિરીઝ તાંડવને લઇને ખળભળાટ મચી ગયો છે. ભાજપના ધારાસભ્ય રામ કદમે સૈફને નિશાને લેતા કહ્યું કે તે એવી વૅબ સિરીઝનો હિસ્સો બન્યા છે જેમાં હિન્દુ ભાવનાઓને ઠેસ વાગી છે. આ વિવાદ હેઠળ સૈફ અને કરીના કપૂર ખાનના ઘરની બહાર પોલિસ સુરક્ષા આપવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ