ભારે પડ્યુ / ટ્રાફિક પોલીસે રસ્તા વચ્ચે SWIGGY ના ડિલિવરી બોયને ઝાપટ મારી દીધી, VIDEO જોઈને દયા આવી જશે

tamilnadu traffic cop slaps swiggy food delivery agent

તામિલનાડુના કોઈમ્બતુરમાં એક ટ્રાફિક કોન્સ્ટેબલે ફૂડ ડિલીવરી બોયને લાફો મારવો ભારે પડ્યો અને સજા તરીકે શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ