કોરોના સંકટ / કોરોનાના કેસમાં તમિલનાડુ ગુજરાતને વટાવી બીજા નંબરે, પરંતુ આ સ્ટ્રેટેજીને કારણે મૃત્યુદર સૌથી ઓછો

Tamilnadu stands at 2nd highest cases crossing gujarat but with least death rate in the country

ચીન, જે વિશ્વમાં લાંબા સમય સુધી  સૌથી વધુ કોરોના કેસ ધરાવતો દેશ હતો, તેના પોઝિટિવ કેસના આંકડા કરતા ભારતમાં આજે વધુ પોઝિટિવ કેસ થવા જઈ રહ્યા છે. ભારત 83000 કેસ થશે તે સાથે જ ચીનને પોઝિટિવ કેસના આંકડાઓમાં પાર કરશે તે સાથે જ દેશમાં તામિલનાડુ ગુજરાતને વટાવીને એક ગંભીર કોરોના હોટસ્પોટ બની રહ્યું છે. જો કે તામિલનાડુમાં સૌથી વધુ સેમ્પલ ટેસ્ટિંગ થઇ રહ્યું છે જેને લીધે તેનો સંક્રમણનો દર વધારે હોવાનું જણાય છે. વળી તેમનો મૃત્યુદર દેશમાં સૌથી ઓછો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ