Coronavirus / આ મોબાઈલ કંપનીના એકસાથે 42 કર્મચારીઓ કોરોના સંક્રમિત; પ્લાન્ટ બંધ કરી દેવાયો

Tamilnadu Shuts down plant after 42 employees test positive

તામિલનાડુમાં નોકિયાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના 42 કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ કારણે કંપનીના પ્લાન્ટને બંધ કરી દેવાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ