તામિલનાડુ / રાહુલ ગાંધીએ નિભાવ્યું વચન, કન્યાકુમારીના 12 વર્ષના ફેલિક્સ માટે મોકલી આ વસ્તુ

tamilnadu kanyakumari congress rahul gandhi phelix sports shoes

કોંગ્રેસ નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ વચન પ્રમાણે કન્યાકુમારીના 12 વર્ષના એન્ટની ફેલિક્સને સ્પોર્ટ્સ શૂઝ મોકલાવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ