વિશ્વ / મફત સાડીએ જીવ લીધો: ટોકન લેવા ઉમટી હતી ભીડ, મચી ગઈ નાસભાગ, ચારના મોત, 11 ઘાયલ

Tamilnadu 4 women died on free saree distribution event

મફતની સાડીઓ માટે ટોકન આપવામાં આવી રહ્યાં હતાં જેના કારણે અનેક મહિલાઓની સ્થળ પર ભીડ લાગી ગઈ હતી. ભાગાદોડી દરમિયાન 4 મહિલાનું મોત પણ નિપજ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ