સંશોધન / હવે નહીં થાય ગટરમાં ઉતરતા સફાઈ કર્મચારીઓના મોત, વિદ્યાર્થીઓેએ કરી અનોખી શોધ

Tamil Nadus first robot to clean underground sewage pipes

આપણા દેશમાં વર્ષ 2013થી  મેન્યુઅલ સ્કેવેન્જિંગ પર કાયદાથી  પ્રતિબંધ મુકાયેલો છે. વળી ભારત સરકારે સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન પણ શરૂ કર્યું હતું ત્યારે પણ આ વાતનો ખ્યાલ રખાયો હતો. જોકે તેમ છતાં પણ ગટર સાફ કરવા મેન હોલમાં ઉતરતા સફાઈ કામદારોના મોતની ઘટનાઓ સમયાંતરે સામે આવતી રહે છે. ત્યારે હવે સમયની એ જરૂરિયાત છે કે આ દિશામાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે. જો કે આ દિશામાં તામિલનાડૂના કેટલાક વિદ્યાર્થીઓએ પહેલ કરી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ