ચેન્નઈ / ભારત અને બાંગ્લાદેશની યુવતીઓ વચ્ચે પાંગર્યો પ્રેમ! રીતિરિવાજ સાથે કર્યા લગ્ન

Tamil Nadu woman marries Bangladeshi girl in Chennai

મૂળ ભારતની એક યુવતીએ બાંગ્લાદેશી એક યુવતી સાથે લગ્ન કર્યા. મૂળ તમિલનાડુની રહેવાસી સુભિક્ષા સુબ્રમણિ એ 31 ઓગસ્ટના રોજ બાંગ્લાદેશની ટીના સાથે ભારતમાં લગ્ન કર્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ