બ્રેકિંગ ન્યુઝ
VTV / tamil nadu neyveli lignite plant explosion
Divyesh
Last Updated: 12:16 PM, 1 July 2020
ADVERTISEMENT
પ્રાપ્ત મળતી વિગત અનુસાર તામિલનાડુના નેવેલી (Neyveli) ના નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન (NLC)ના બોયલરમાં બ્લાસ્ટ થયો છે. NLC પાસે પોતાની ફાયર બ્રિગેડની ટીમ છે. જે હાલ પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.
ઉલ્લેખનીય છે લોકડાઉન દરમિયાન આ પ્રકારનો બીજો બ્લાસ્ટ જોવા મળ્યો છે. આ અગાઉ આવો જ બ્લાસ્ટ 7 મેના રોજ થયો હતો. જેમાં 5 લોકોના મૃત્યું થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.