ગજબ / પોતાના કર્મચારીઓ માટે દુલ્હા-દુલ્હન શોધી આપે છે આ કંપની, લગ્ન થતા જ સેલેરીમાં પણ થાય છે વધારો

tamil nadu it firm offers free matchmaking to his employees and salary hike when they married

તમિલનાડુની આ કંપની તેના અપરિણીત કર્મચારી માટે વર-કન્યા પણ શોધી આપે છે. આ સાથે લગ્ન બાદ તે તેમના ઘરની જવાબદારી પણ લઈ રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે લગ્ન પછી કર્મચારીઓને તેમના પગારમાં સ્પેશિયલ હાઈક મળે છે.

બ્રેકિંગ ન્યૂઝ