Coronavirus / જાગૃતિ લાવવા ચેન્નાઈ પોલીસનો ગજબ આઈડ્યા, કોરોના વાયરસના આકારનું હેલ્મેટ પહેર્યુ

tamil nadu cop in coronavirus helmet warns curfew violators in chennai

કોરોના વાયરસના કહેરને પહોંચી વળવા માટે સમગ્ર વિશ્વમાં પ્રયાસો ચાલી રહ્યા છે. ભારત સહિતના 12 ડઝનથી પણ વધારે દેશોમાં સંપૂર્ણ પણે લોકડાઉન છે. ત્યારે ભારતના લોકો લોકોડાઉનમાં પણ ઘરની બહાર કોઈને કોઈ બહાને નીકળી રહ્યા છે. ત્યારે લોકોને જાગૃત કરવા માટે ચેન્નાઈના એક કલાકારે પોલીસ સાથે મળી કોરોનાની પેટનનું હેલ્મેટ બનાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ