વાયદા 'બજાર' / તમિલનાડુ: AIADMKનો ઢંઢેરો જાહેર, વર્ષે 6 ફ્રી સિલિન્ડર અને દર પરિવારથી 1ને સરકારી નોકરીનું વચન

Tamil Nadu: AIADMK announces 6 free cylinders a year and 1 government job per family

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું એલાન થઈ ચૂક્યું છે, ત્યારે દક્ષિણના સૌથી પ્રમુખ રાજ્યમાંના એક એવા તમિલનાડુમાં પણ ચૂંટણી થવા જઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ