પસંદગી / 6 વર્ષના ટેણિયાની ઈન્ટરનેશનલ ફેશન શૉમાં પસંદગી, રાતોરાત આખું ભારત તેને ઓળખતું થઈ ગયું

tamil nadu 6 year old rana shiv kumar selected for the dubai international fashion show

દુબઈમાં આયોજીત થનારો આંતરરાષ્ટ્રીય ફેશન શો ઘણી સેલિબ્રિટીઓને પોતાની સિદ્ધી બતાડવાની તક આપે છે. આ વખતે તેમાં તામિલનાડુના આશરે 6 વર્ષના શિવકુમારને પસંદ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ