તામિલનાડૂ / 30 મીટર ઊંડા બોરવેલમાં ફસાયું બાળક, 16 કલાકથી ચાલી રહ્યું છે રેસ્ક્યૂ

Tamil Nadu 2-yr-old falls into 25-feet deep borewell

તામિલનાડૂના તિરૂચિરાપલ્લી જિલ્લાના એક ગામડામાં 30 મીટર ઊંડા બોરવેલમાં પડી ગયેલા બાળકને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બાળક બોરવેલમાં શુક્રવારે સાંજે 5.30 કલાકની આસપાસથી પડી ગયું હતુ, ત્યારબાદથી મોડી રાતથી તે ટયૂબમાંથી નીચે પડીને અંદાજે 90 ફૂટ નીચે અટકી ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ