Video / આ એક્ટ્રેસે કર્યો આત્મહત્યાનો પ્રયાસ, ફેસબુક પર વીડિયો શેર કરીને કહ્યું-હું થોડીવારમાં...

Tamil actress Vijaya Lakshmi attempts suicide alleging harassment by followers of Seeman, Hari Nadar

સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ વિજયલક્ષ્મીએ માનસિક તણાવને કારણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પણ સદભાગ્યે તેને બચાવી લેવામાં આવી. વિજયલક્ષ્મીએ સુસાઈડ કરતાં પહેલાં ઘણાં વીડિયો સોશિયલ મીડિયા પર નાખ્યા હતા, જેમાં તેણે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા દ્વારા તેને ખૂબ જ બુલી કરવામાં આવી રહી છે, જેના કારણે તે તણાવમાં છે. પછી રવિવારે તેણે એક વીડિયો પોસ્ટ કરી દાવો કર્યો કે તેણે બીપીની દવાઓ ખાઈ લીધી છે, જેથી તેનું બ્લડપ્રેશર ઘટવા લાગશે અને તેનું મોત થઈ જશે. હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ