ચેતવણી / પિઝા ઘરે મંગાવતા પહેલાં ચેતી જજો, ડિલિવરી બૉયે અભિનેત્રી સાથે કર્યુ એવું કે વિચારતા થઈ જશો

tamil actress gayatri sai lodges complaint against pizza delivery boy for sharing phone number in adult groups

તમિલ અભિનેત્રી ગાયત્રી સાંઈએ ગત દિવસોમાં ડોમિનોજ પરથી ઓનલાઈન પિઝ્ઝા મંગાવ્યા હતા. ત્યારે ડોમિનોજ પિઝ્ઝાના ડિલીવરી બોયે અભિનેત્રીનો નંબર એડલ્ટ ગ્રુપમાં શેર કર્યો હતો. ત્યારબાદ ગાયત્રી બિભીત્સ મેસેજ અને કોલથી હેરાન થઈ ગઈ હતી અને આ સમગ્ર વાતની જાણકારી તેમણે ટ્વીટર પર આપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ