બોલિવૂડ / આ જાણીતી એક્ટ્રેસે કહ્યું, આ એક્ટર હા પાડે તો હું કિસ કરવા તૈયાર છું...

Tamannaah Bhatia wants to invite Hrithik Roshan Vicky Kaushal and prabhas at her swayamvar

સાઉથ ઈન્ડિયન અને બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ તમન્ના ભાટિયા હાલ તેના સ્વયંવર પર આવેલાં નિવેદનને કારણે ઘણી ચર્ચામાં છે. તેણે જણાવ્યું કે, જો તેનું સ્વયંવર યોજાય તો તે કયા ત્રણ એક્ટર્સને તેના સ્વયંવરમાં જોવા માંગે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ