શરમજનક કૃત્ય / VIDEO :શ્રાદ્ધ પ્રસંગમાં મર્યાદા લોપાઈ, બાર બાળા સાથે યુવકે કર્યો તમંચે પર ડાન્સ, વીડિયો વાયરલ થતા જુઓ શું થયું

tamancha disco with bar girls in shradh program video viral then reached jail balia

ઉત્તર પ્રદેશના બલિયામાં યોજાયેલા શ્રાદ્ધ કાર્યક્રમમાં બાર બાળા સાથે તમંચે પે ડિસ્કો કરનાર એક યુવાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ