સંયુક્ત રાષ્ટ્ર / તાલિબાનને લઈ પાકિસ્તાન અને ચીનના બધા પ્રયાસો ફેલ, UNમાં અફઘાનિસ્તાનનું પ્રતિનિધિત્વ જાણો કોણ સંભાળશે

Taliban will not get entry in UN

તિલાબાનને યુએનમાં પ્રવેશ મળે તે મામલે ચીન અને પાકિસ્તાનના બધા પ્રયાસ નિષ્ફળ રહ્યા છે. યુએનમાં પૂર્વ રાષ્ટ્રપતિ અશરફગનીની સરકારજ અફઘાનિસ્તાનનું પ્રતિનિધિત્વ સંભાળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ