અફઘાનિસ્તાન / પાકિસ્તાન અને ચીન સહિત આ છ દેશોને તાલિબાનોનું તેડું, સરકાર બનાવતા પહેલા કરશે આ મોટું કામ

Taliban will hold a big ceremony before forming the government

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર બનાવે તે પહેલા તે મોટો સમારોહ રાખવાની તૈયારીમાં છે. જે સમારોહમાં તેણે પાકિસ્તાન અને ચીન સહિત કુલ 6 દેશોને આમંત્રણ આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ