અફઘાનિસ્તાન / મદરેસામાં નમાઝ વેળાએ પાવરફુલ બોંબ બ્લાસ્ટ, 10 વિદ્યાર્થીઓ સહિત 16 લોકોના ચીંથરે ચીંથરા ઉડ્યાં

Taliban official says at least 10 students killed in a bombing at a religious school in northern Afghanistan

ઉત્તર અફઘાનિસ્તાન સ્થિત એબક શહેરના મદરેસામાં થયેલા પ્રચંડ બોંબ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ