અફઘાનિસ્તાન / તાલિબાનનો વઘુ એક ફતવો, મહિલાઓને લઈને આવેલું આ નવું ફરમાન સાંભળી તમને ગુસ્સો આવશે

Taliban New Religious Guidelines Asks TV Channels To Stop Airing Shows With Women Actors In Country

તાલિબાન વહીવટીતંત્રે રવિવારે નવી "ઇસ્લામિક ધાર્મિક માર્ગદર્શિકા" જારી કરી હતી, જે મુજબ મહિલા અભિનેત્રીઓને દેશમાં ટેલિવિઝન ચેનલો પર સિરિયલો અથવા ડેઇલી સોપ્સમાં બતાવી શકાશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ