અફઘાન કટોકટી / અફઘાનમાં સરકારની રચનાને લઈને તાલિબાનનું આવ્યું નિવેદન, કરી દીધી મોટી જાહેરાત

Taliban may announce framework for new Afghan government soon

અફઘાનમાં નવી સરકારની રચના અંગે તાલિબાને નિવેદન આપ્યું છે. તાલિબાની નેતા ઝબીહુલ્લાહ મુજાહિદીએ દાવો કર્યો છે કે અફઘાનમાં ટૂંક સમયમાં નવી સરકારની રચના થઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ