VIRAL / અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન આવતા જ પાકિસ્તાનની મોટી પોલ ખૂલી, 2019નો વીડિયો થયો વાયરલ

taliban leader abdul ghani baradar visited pakistani consulate in afghanistan

અફઘાનિસ્તાનમાં અફરાતફરીનો માહોલ છે. તાલિબાન લીડર અબ્દુલ બરાદરે પાકિસ્તાની દૂતાવાસની મુલાકાત લીધી હોવાનો 2019નો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ