અફઘાનિસ્તાન / સેના અને આતંકી વચ્ચે અથડામણ, 99 આતંકીઓ ઠાર, 12 જવાન શહીદ

Taliban kill 12 Afghanistan security forces in Badghis

અફઘાનિસ્તાનના બદઘિસ પ્રાંતમાં અફઘાનિસ્તાનના સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ. આ ભયંકર અથડામણમાં અફઘાનિ આર્મીએ 99 તાલિબાની આતંકીઓને ઠાર માર્યા છે. જ્યારે આ કાર્યવાહીમાં અફઘાનિસ્તાનના 12 સૈનિક પણ શહીદ થયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ