નિવેદન / તાલિબાને નિભાવવા પડશે દુનિયાને કરેલા વાયદા, સાઉદી અરબના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈસલની બેધડક વાત

taliban have a responsibility towards afghan people says saudi arabia foreign minister prince faisal bin farhan al saud

સાઉદી અરબના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈસલ બિન ફરહાન અલ સઉદે કહ્યું કે તાલિબાનના ઉપર અફઘાનિસ્તાનમાં સ્થિર સમાવેશી સરકાર ચલાવવાની જવાબદારી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ