અફઘાનિસ્તાન / અમેરિકાની ચાલ નાકામ! તાલિબાને કર્યુ એવું કે હવે સુપરપાવર બરાબરનું પસ્તાશે

Taliban flew the damaged helicopter again

અમેરિકાની સેના અફઘાનિસ્તાનથી નીકળી ત્યારે તેમણે મોટા ભાગના હેલિકોપ્ટરો બગાડી કાઢ્યા હતા. જે તાલિબાને ફરી રીપેર કરીને ઉડવતા અમેરિકાને મોટો ઝટકો આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ