અભિયાન / હજુ તો શાંતિ સમજૂતી થઈ નથી ને ત્યાં તાલિબાને અમેરિકાને આપ્યો ઝટકો, કહ્યું આવું તો ચાલુ જ રહેશે

taliban ends partial truce to resume afghanistan operations says spokesperson

તાલિબાને કહ્યું છે કે તે આંશિક સંઘર્ષ વિરામ ખતમ કરવાની સાથે જ અફઘાન સુરક્ષા દળોની વિરુદ્ધ આક્રમક અભિયાન ફરીથી શરૂ કરવા જઇ રહ્યું છે. આ આંશિક સંઘર્ષ વિરામની જાહેરાત ચરમપંથીઓ અને વોશિંગ્ટનની વચ્ચે સમજુતી પર હસ્તાક્ષર થવાની પહેલા કરવામાં આવી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ