દમણ / બાળકને થાંભલા સાથે બાંધીને ઢોર માર મારનારા 3 આરોપી ઝડપાયા, આ શંકાને લઇ આપી હતી તાલિબાની સજા

Taliban convict arrested for beating child to death by tying child to pole

વલસાડ જિલ્લાની નજીકના  સંઘપ્રદેશ દમણના બામણપૂજા વિસ્તારમાં એક સગીર સાથે કેટલાક લોકોએ જાહેરમાં કરેલા અમાનુષ અત્યાચારનો વીડિયો વાઈરલ થતાં ચકચાર.ત્રણ ઝડપાયા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ