Afghanistan / તાલિબાનોને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો, ખૂંખાર કમાન્ડર મરાયો, ભારતને થયો આ ફાયદો

taliban commander of haqqani network hamdullah mukhlis among dead

મંગળવારે તાલિબાન રાજમા પાકિસ્તાનના ઇશારે નાચતા આતંકી સંગઠન હક્કાની નેટવર્કને આઈએસ દ્વારા સૌથી મોટો ઝટકો આપવામાં આવ્યો હતો. હક્કાની નેટવર્કનો એક સિનિયર કમાન્ડર આ હુમલામાં મરાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ