અફઘાનિસ્તાન / રાજધાની કાબુલમાં વિસ્ફોટમાં 5ના મોત, 50 ઘાયલ, તાલિબાને હુમલાની સ્વીકારી જવાબદારી

Taliban claim blast in Afghan capital as draft peace deal agreed

અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં સોમવારે મોડી રાત્રે વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં અત્યાર સુધી 5 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ  પ્રાપ્ત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ