એટેક / તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં ચેકપોસ્ટ પર કર્યો હુમલો, 15 પોલીસ જવાનના મોત

Taliban Attacked Check Post In Afghanistan, 15 Policemen killed

તાલિબાનીઓએ ઉત્તર અફઘાનિસ્તાનમાં એક ચોકી પર હુમલો કર્યો હતો. હથિયારોથી કરવામાં આવેલા આ હુમલામાં 15 પોલીસ જવાનોના મોત થયા છે. જ્યારે અન્ય બે અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા છે. જેની માહિતી એક અધિકારીએ આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ